કયા કુળમાં પુંકેસર ઉપરજાયી અને ભૂમિરૂપે ગોઠવાયેલા હોય છે?
માલ્વેસી
સોલેનેસી
લિલિએસી
સિઝાલ્પિનોઈડી
શ્વસનમૂળ શેમાં જોવા મળે છે ?
કટોરિયા અને ઉદુમ્બર પુષ્પવિન્યાસ ..........ધરાવવામાં સમાનતા દર્શાવે છે.
નીચેનામાંથી કયું ઘુમ્મટ આકારનું પુષ્પાસન ધરાવે છે ?
લીચીનો ખાઈ શકાય તેવો ભાગ
રેફલેસિયા આર્નોલ્ડી એ .........