..........માં પુષ્પો દ્વિઅરીય સમમિતિ ધરાવે છે.

  • A

    રાઈ અને મરયું

  • B

    મૂળો અને ધતુરો

  • C

    લિલિ અને કેના

  • D

    કેન્ડિટફટ અને વટાણાં

Similar Questions

તે ઝાયગોમોર્ફિક (દ્ધિપાર્શ્વ સમમિતી ધરાવતું) પુષ્પ નથી.

પુંકેસરોનો સમૂહ એટલે ?

અયોગ્ય જોડી પસંદ કરો

ડાયેન્થસમાં જરાયુ વિન્યાસ .......પ્રકારનો છે.

નીચે આપેલ કયું પુષ્પનું સહાયકચક્ર છે ?