નીચે પૈકી કયા ફળમાં બીજચોલ એ ખાદ્ય ભાગ છે?
સીતાફળ
દાડમ
નારંગી
લિચી
........માં ચડતા ક્રમમાં આચ્છાદિત દલચક્ર જોવા મળે છે.
કટોરિયામાં માદાથી નર પુષ્પ વચ્ચેનો ગુણોત્તર .........છે.
$S :$ લીંબુ ડિસ્કીફ્લોરીનું ઉદાહરણ છે.
$R :$ લીંબુમાં પુષ્પસન કપ આકારનું છે.
નીચે પૈકી શેમાંથી કેસર ઉત્પન્ન થાય છે?
રેપ્લમ .......... ના પુષ્પના અંડકમાં હાજર હોય છે. .