અંજીરનાં ઉદુમ્બરકનાં રસાળ પુષ્પાધાર અસંખ્ય .....ને આવરે છે.

  • A

    અનિષ્ટલા ફળ

  • B

    મધ્યકવચ

  • C

    ચર્મફળ

  • D

    સપક્ષ

Similar Questions

સરસાક્ષ .......માં જોવા મળે છે.

તે પુંકેસરોનો સમૂહ છે.

કોબીજનું બોટનીકલ નામ ........ .

  • [AIPMT 1991]

બહુકોટરીય બીજાશય કે જયાં બીજાડો સંપૂર્ણ અંદરની સપાટી પર ઉત્પન્ન થાય છે, જેને....કહે છે.

યોગ્ય જોડકાં જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
વનસ્પતિનું સ્થાનિક નામ  વૈજ્ઞાનિક નામ
$(A)$ જાસુદ $(i)$ બોગનવીલિયા સ્પેક્ટાબિલીસ
$(B)$ લીંબુ $(ii)$ એલિયમ સેપા
$(C)$ સૂર્યમુખી $(iii)$ હિબિસ્કસ રોઝા સાઇનેન્સીસ
$(D)$ બોગનવેલ $(iv)$ સાઇટ્‌સ લિમોન
$(E)$ ડુંગળી $(v)$ હેલીએન્થસ એનસ
  $(vi)$ રોઝા ઇન્ડિકા