દીર્ઘસ્થાયી વજ્રચક્ર ફળની ફરતે આવરણ બનાવે છે તે શેમાં જોવા મળે છે?
આર્જીમોન મેકિસકાના
એજેરેટમ કોનીઝોઈડ્સ
વિથાનીઆ સોમ્નીફેરા
બ્રાસીકા કમ્પેસ્ટ્રીસ
ઉવોલ્ફીયા સર્પેન્ટીનાનું કુળ કયું છે?
નીચેનામાંથી અસંગત જોડ કઇ છે ?
લીંબુના ફળમાં જોવા મળતા રસાળ વાળ જેવી રચના .......... માંથી વિકાસ પામે છે.
ભૂમધ્યાવરણ ફળ .........છે.
...... ની સ્કીઝોજીનસ વાહિનીમાં એસાફોટીડા આવેલી હોય છે.