રીંગણનાં ફળ (એ વનસ્પતિ)નો મુખ્ય ખાદ્ય ભાગ કયો છે?
ફલાવરણ
પુષ્પાસન
જરાયુ
પરાગવાહિની
નોલ-ખોલનો ખાદ્ય ભાગ .........છે.
નીચે પૈકી કઈ પ્રજાતિની લાક્ષણિકતા ભૂફલતા ફળ ઉત્પાદનની છે?
તેમાં કપ આકારનું પુષ્પાસન હોય છે.
દ્વિસ્ત્રીકેસરી બહુસ્ત્રીકેસરી યુક્ત અધઃસ્થ બીજાશયમાંથી નિર્માણ પામતું શુષ્ક અસ્ફોટનશીલ એકબીજયુક્ત ફળ ........છે.
નીચે આપેલ કઈ વનસ્પતિ યુક્તદલા છે ?