વ્યાપારિક ધોરણે ઉપયોગી સપાટીય રેસાઓ શેમાંથી મેળવવામાં આવે છે?
કેનાબીસ
હેલીએન્થસ
ગોસીપીયમ
અગેવ
કેરીનો ખાદ્ય ભાગ ..........છે.
લીબુંનાં ફળમાં જોવા મળતી રસાળ રોમ જેવી રચના ...........માંથી વિકસે છે.
નિલમ્બશુકી પુષ્પવિન્યાસ ..........માં જોવા મળે છે.
આંબામાં ખાદ્ય ભાગ કયો છે?
નીચે પૈકી શેમાંથી કેસર ઉત્પન્ન થાય છે?