ઊર્જાસ્રોતના પર્યાય તરીકે કાર્ય કરતા ઉપયોગી સૂક્ષ્મ સજીવો કયા ?
મિથેનોજેનિક બૅક્ટેરિયા
પ્રકાશસંશ્લેષિત બૅક્ટેરિયા
$A$ અને $B$ બન્ને
નાઇટ્રોજન-સ્થાપન કરતા બૅક્ટેરિયા
સૂક્ષ્મજીવોની નીચે આપેલ ઘટના માટે ભૂમિકા શોધો અને તેની તમારા શિક્ષક સાથે ચર્ચા કરો :
$(a)$ એકકોષજન્ય પ્રોટીન $(SCP)$
$(b)$ ભૂમિ
રીન્નેટ (Rennet) નો ઉપયોગ શેમાં થાય છે
નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.
કૉલમ $ -(I)$ | કૉલમ $ -(II)$ |
$(a)$ $LAB$ | $(i)$ ઢોર નો ખોરાક |
$(b)$ સેકેરોમાયસીસ | $(ii)$ વિટામિન $B_{12}$ ની ગુણવતામાં વધારો કરે |
$(c)$ પ્રોપિયોની બેક્ટેરિયમ | $(iii)$ બ્રેડ બનાવવા |
$(d)$ ઇન્સિલેજ | $(iv)$ સ્વીસ ચીઝ |
કયા પ્રોટીન ચેપકારકો છે ?
બાયોગૅસ પ્લાન્ટ્સમાં મુખ્ય કયો વાયુ પેદા થાય છે ?