English
Hindi
10.Biotechnology and its Application
normal

નીચે આપેલા માંથી સાચા વાક્યો શોધો.

$(i)$ લાંબા સમય માટે સુષુપ્ત રહેતા બિજમાં ભ્રૂણસંવર્ધનથી પ્રાંકૂરો વિકસાવી શકાય છે.

$(ii)$ ભ્રૂણ સંવર્ધનમાં ભ્રૂણને બહાર કાઢીને સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.

$(iii)$ વાલના બીજમાં સંચીત ખોરાક હોતો નથી.

$(iv)$ ઝડપી ક્લોન વિસ્તરણએ સસ્પેન્શન સંવર્ધનનું પ્રયોજન છે.

A

  માત્ર $(i)$

B

  માત્ર $(iv)$

C

  $(iii)$ અને $(iv)$

D

  $(i)$ અને $(ii)$

Solution

Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.