- Home
- Standard 12
- Biology
10.Biotechnology and its Application
normal
સસ્પેન્શન સંકરણમાં શા માટે કલ્ચરને રોટરી શેકરમાં સતત હલાવવામાં આવે છે ?
$(i)$ કોષોની વાતવિનિમયની પ્રક્રિયા સરળતાથી થઈ શકે તે માટે.
$(ii)$ માધ્યમમાં રહેલ દ્રવ્યોનું યોગ્ય સંમિશ્રણ થઈ શકે તે માટે.
$(iii)$ પ્રક્રિયામાં વપરાતા સાધનો જંતુમુક્ત કરવા.
$(vi)$ નિવેશ્યને એકધારું તાપમાન મળતું રહે તે માટે.
$(v)$ આ ક્રિયાથી કોષસમૂહો વિભેદિત થઈ નાના નાના વિશિષ્ટ કોષસમૂહો રચે છે.
A
$(i), (ii)$ અને $(v)$
B
$ (i), (ii), (iv)$
C
$ (i), (iii), (ii)$
D
માત્ર $(iii)$
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology
Similar Questions
normal