વિધાન $A$: વિકાસની પ્રક્રિયામાં આકારજનન થાય છે.
કારણ $R$: ગર્ભીય કોષોમાં વિભેદનને પરિણામે પેશીઓ બને છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
$A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
$A$ સાચું અને $R$ ખોટું છે.
$A$ ખોટું અને $R$ સાચું છે.
અંતઃસ્ત્રાવી કાર્યો સિવાય જરાયુના બીજા કાર્યો જણાવો.
કેટલાક અંતઃસ્ત્રાવ જેવા કે $hCG, hPL$, ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન ..... દ્વારા ઉત્પન્ન થાય છે.
ક્યું જોડકું ખોટું છે ?
માતાનાં શરીર અને વિકસતા ભ્રૂણ વચ્ચે આવેલ રચનાત્મક અને કાર્યાત્મક એકમ ક્યો છે?
જરાયુ એ ભાગ છે જ્યાં, .......