નીચે આપેલ કઈ કક્ષા કદની દ્રષ્ટિએ સંકાલ્પનિક છે ?
કોષ
અંગ
સજીવ
નિવસનતંત્ર
નિવસનતંત્રની નીચેની કઈ લાક્ષણીકતા કુદરતી રીતે માનવ સમાજને પ્રાપ્ત થાય છે?
જીવાવરણ કેવી રીતે રચાય છે ?
પ્રકૃતિનો ક્રિયાત્મક એકમ છે.
નિવસનતંત્રનાં ઘટકોનું વર્ણન કરો.
$A:$ સજીવ એ નિવસનતંત્રનો પાયાનો ઘટક છે.
$R:$ સજીવ સમુદાય વચ્ચેની આંતર ક્રિયાથી પરીસ્થિતિવિધાની રચના થાય છે
Confusing about what to choose? Our team will schedule a demo shortly.