પ્રકૃતિનાં સૌ નિવસનતંત્રો સંયુક્ત રીતે શું રચે છે ?
વસતિ
જાતિ
જીવસમાજ
જીવાવરણ
માનવનિર્મિત નિવસનતંત્ર કે કૃત્રિમ નિવસનતંત્રના બે ઉદાહરણો આપો. મુખ્ય વિશેષતાઓ જણાવો કે જે દ્વારા તેઓ કુદરતી નિવસનતંત્રથી જુદાં પડે છે.
જીવસમાજ એ વિવિધ …….નો સમૂહ છે જ્યારે જીવાવરણ એ બધાં …….નો સમૂહ છે.
જીવાવરણ કેવી રીતે રચાય છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.