$n^{th}$ ક્રમની પ્રક્રિયા માટે વેગ નિયમ $x/dt = K [A]^n$ છે. તો લોગેરીધમ આલેખ પરથી ગતિનો કયું પદ મેળવી (તારવી) શકાય ?

  • A

    પ્રક્રિયાનો ક્રમ

  • B

    $K$(વેગ અચળાંક)

  • C

    પ્રક્રિયાનો ક્રમ અને $K$(વેગ અચળાંક) બંને

  • D

    એકપણ નહિ

Similar Questions

જો પ્રક્રિયાનો વેગ એ વેગ અચળાંક બરાબર હોય તો પ્રક્રિયાનો ક્રમ .... થશે.

  • [AIPMT 2003]

નીચેની પ્રક્રિયા માટે વિકલન વેગ નિયમ લખો અને તેમના પ્રક્રિયા ક્રમ આપો :

$2 HI \rightarrow H _{2}+ I _{2}$

$2 NO _{( g )}+ O _{2( g )} \rightarrow 2 NO _{2( g )}$

પ્રક્રિયા $A+ B\to $ નિપજનો વેગ નિયમ, વેગ $=$ $k\,[A]\, [B]^{\frac {3}{2}}$ છે. આ પ્રક્રિયા પ્રાથમિક હોઈ શકે ? સમજાવો.

$A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયા $A$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને $B$ ના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યાની પૂર્તિ કરો :

પ્રયોગ $[ A ] / mol\, ^{-1}$ $[ B ] / mol\, ^{-1}$ પ્રારંભિક વેગ $/$ $mol$ $L^{-1}$ $min$ $^{-1}$
$I$ $0.1$ $0.1$ $2.0 \times 10^{-2}$
$II$ - $0.2$ $4.0 \times 10^{-2}$
$III$ $0.4$ $0.4$ -
$IV$ - $0.2$ $2.0 \times 10^{-2}$

ધાતુની સપાટી જેવી કે ટંગસ્ટન પર અધિશોષિત વાયુ $H_2$ છે. તો આ..... ક્રમની પ્રક્રિયા છે.