$2A + B \rightarrow $ નીપજ પ્રક્રિયામાં $B$ નું સાંદ્રણ બમણું કરવામાં આવે તો અર્ધ આયુષ્ય સમય બદલાતો નથી. પરંતુ જ્યારે ફક્ત $A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ બમણો થાય છે. તો આ પ્રક્રિયા માટે વેગ અચળાંકનો પરિમાણ (એકમ) જણાવો.

  • A

    સેકન્ડ $^{-1}$ 

  • B

    એકમરહિત

  • C

    મોલલિટર $^{-1}$  સેકન્ડ $^{-1}$

  • D

    લિટર મોલ $^{-1}$  સેકન્ડ $ ^{-1}$

Similar Questions

પ્રક્રિયા $A + 2B \to C,$ માટે વેગ $R$ $ = [A]{[B]^2}$ હોય, તો પ્રક્રિયાનો ક્રમ .... થશે.

  • [AIEEE 2002]

પ્રક્રિયા $2A + B → A_2B $ માં જો પ્રક્રિયક $A $ ની સાંદ્રતા બમણી અને  $B$  ની સાંદ્રતા અડધી કરવામાં આવેતો પ્રક્રિયાનો વેગ.....

જો પ્રક્રિયાનો વેગ એ વેગ અચળાંક બરાબર હોય તો પ્રક્રિયાનો ક્રમ .... થશે.

  • [AIPMT 2003]

પ્રક્રિયા  $ A  + B \rightarrow $ નિપજ માટે જો $ A$  ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેનો વેગ બમણો થાય છે. જ્યારે $B $ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેના વેગમાં કોઇ ફેરફાર થતો નથી. તો તેનો કુલ પ્રક્રિયાક્રમ........ હશે.

$2 NO ( g )+ Cl _{2}( g ) \rightleftharpoons 2 NOCl ( s )$

આ પ્રક્રિયાનો $-10^{\circ} C$ પર અભ્યાસ કરાયો હતો અને નીચેની માહિતી મળી હતી.

ક્રમ $[ NO ]_{0}$ $\left[ Cl _{2}\right]_{0}$ $r _{0}$
$1$ $0.10$ $0.10$ $0.18$
$2$ $0.10$ $0.20$ $0.35$
$3$ $0.20$ $0.20$ $1.40$

$[ NO ]_{0}$ અને $\left[ Cl _{2}\right]_{0}$ શરૂઆતની સાંદ્રતા અને $r _{0}$ શરૂઆતનો પ્રક્રિયાનો વેગ છે, તો પ્રક્રિયાનો ક્રમ શું હશે?

  • [JEE MAIN 2021]