$A + B \rightarrow $ નિપજ પ્રક્રિયા માટેનો દર નિયમ દર $= K[A]^1[B]^2$ છે. તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
જો $[B]$ એ અચળ રહે જ્યારે $[A] $ બમણો થાય પ્રક્રિયા બે ગણી ઝડપી થાય છે.
જો $ [A] $ એ અચળ રહે જ્યારે $[B] $ ઘટીને એક ચતુર્થ ભાગ થાય તો દર અડધો થશે.
જો $ [A]$ અને $[B]$ બંને બમણું થાય, પ્રક્રિયા $8$ ગણી ઝડપી થાય છે.
આ તૃતીય ક્રમની પ્રક્રિયા છે.
યોગ્ય ઉદાહરણો આપી સ્પષ્ટ કરો કે, વેગ સમીકરણમાં ઘાતાંકો, તેમની સંતુલિત રાસાયણિક પ્રક્રિયાના સમીકરણના તત્વયોગમિતિય ગુણાંકના જેટલા હોય કે ન પણ હોય.
પ્રકિયા માટે ${N_2}{O_5}(g) \to $ $2N{O_2}(g) + \frac{1}{2}{0_2}(g)$ વેગ અચળાંક k, $2.3 \times {10^{ - 2}}\,{s^{ - 1}}$.છે નીચે આપેલું કયું સમીકરણ સમય સાથે $[{N_2}{O_5}]$ ના ફેરફારનું વર્ણન કરે છે?${[{N_2}{O_5}]_0}$ અને ${[{N_2}{O_5}]_t}$ પ્રારંભિક અને સમય પર ${N_2}{O_5}$ ની સાંદ્રતાને અનુરૂપ છે.
નીચેનો વેગ નિયમ ધરાવતી પ્રક્રિયાના વેગ અચળાંક $ k$ નો એકમ નક્કી કરો. વેગ $=-\frac{d[ R ]}{d t}=k[ A ]^{\frac{1}{2}}[ B ]^{2}$
જટિલ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ ઉદાહરણો સહિત સમજાવો.
વાતાવરણના ઉપરના સ્તરમાં ઓઝોન વિઘટન નાઇટ્રિક ઓક્સાઇડ દ્વારા ઉદ્દીપિત થાય છે. પ્રક્રિયાની ક્રિયાવિધિ નીચે મુજબ છે.
$2NO \rightleftharpoons {N_2}O + \left[ O \right]$
${O_3} + \left[ O \right] \to 2{O_2}\,(slow)$
તો પ્રકિયાનો કમ જણાવો.