પ્રક્રિયાના ક્રમ માટે કયું વિધાન ખોટું છે ?

  • A

    માત્ર પ્રાયોગિક રીતે પ્રક્રિયાનો ક્રમ ગણી શકાય

  • B

    પ્રક્રિયાનો ક્રમ પ્રક્રિયકોના તત્વયોગીય ગુણાંક સાથે કોઈજ સંબંધ ધરાવતો નથી.

  • C

    પ્રક્રિયકનો ક્રમ એ વિકલનીય વેગ સમીકરણમાં પ્રક્રિયકોની સાંદ્રતાનાં ઘાતાંકોનો સરવાળો છે.

  • D

    પ્રક્રિયાનો ક્રમ હંમેશાં  પૂર્ણાંક સંખ્યા જ હોય.

Similar Questions

પ્રક્રિયાના વેગ અચળાંક છે. દરેક પ્રક્રિયાનો એકંદર ક્રમ શું હશે ? 

$(a)$ $6.66 \times 10^{-3} \,s ^{-1}$

$(b)$ $4.5 \times 10^{-2} \,mol ^{-1} \,L \,s ^{-1}$

$A + B\rightarrow C$ નીચેની પ્રક્રિયા માટે દર્શાવેલ માહિતીને લાગુ પડતુ દર નિયમ પસંદ કરો. 

$1$. $[A]$  $0.012$,  $[B]$   $0.0351\rightarrow $ પ્રારંભિક દર $  = 0.10$   

$2$.  $[A]$  $0.024$,  $[B]$  $0.070\rightarrow $  પ્રારંભિક દર $= 1.6$ 

$3$.  $[A]$  $0.024$,  $[B]$ $0.035\rightarrow $  પ્રારંભિક દર $ = 0.20$ 

 $4$.  $[A]$  $0.012$ ,   $[B]$ $0.070\rightarrow $  પ્રારંભિક દર $ = 0.80$

પ્રક્રિયા $A_2 + B_2 \to 2AB$ માટે પ્રાયોગિક માહિતી નીચે મુજબ છે. તો પ્રકિયામ જણાવો.

No $[A_2]\, M$ $[B_2]\, M$ rate of reaction
$1.$ $0.1\,M$ $0.1\,M$ $1.6 \times {10^{ - 4}}$
$2.$ $0.1\,M$ $0.2\,M$ $3.2 \times {10^{ - 4}}$
$3.$ $0.2\,M$ $0.1\,M$ $3.2 \times {10^{ - 4}}$

પ્રક્રિયા $A+B \rightarrow$ નીપજ માટે વેગ નિયમ $r=k[ A ]^{1 / 2}[ B ]^{2}$ તરીકે દર્શાવાય છે. પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે ?

$2 NO +2 H _{2} \rightarrow N _{2}+2 H _{2} O$

ઉપરોક્ત પ્રક્રિયાનો અભ્યાસ $800^{\circ} C$ એ કરવામાં આવ્યો. યોગ્ય માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે.

Run $H2$ નું પ્રારંભિક દબાણ / $kPa$ $NO$ નું પ્રારંભેક દબાણ / $kPa$ પ્રારંભિક વેગ $\left(\frac{- dp }{ dt }\right) /( kPa / s )$
$1$ $65.6$ $40.0$ $0.135$
$2$ $65.6$ $20.1$ $0.033$
$3$ $38.6$ $65.6$ $0.214$
$4$ $19.2$ $65.6$ $0.106$

$NO$ ના સંદર્ભે પ્રક્રિયાનો ક્રમ ......... છે

  • [JEE MAIN 2022]