બે જુદાંજુદાં પ્રક્રિયકો વચ્ચેની પ્રક્રિયા ..... હોતી નથી.
પ્રથમ ક્રમ પ્રક્રિયા
એક આણ્વીય પ્રક્રિયા
દ્વિ આણ્વીય પ્રક્રિયા
દ્વિતીય ક્રમ પ્રક્રિયા
પ્રક્રિયા માટે વિકલન વેગ નિયમ લખો અને તેમના પ્રક્રિયા ક્રમ આપો :
$CHCl _{3}+ Cl _{2} \rightarrow CCl _{4}+ HCl$
$CH _{3} COOC _{2} H _{5}+ H _{2} O \rightarrow CH _{3} COOH + C_2H_5OH$
જો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા બમણી કરતા અર્ધઆયુષ્ય અડધું થશે તો પ્રક્રિયાનો ક્રમ શું થશે?
જો પ્રક્રિયકની પ્રારંભક સાંદ્રતા બમણી હોય તો અર્ધઆયુષ્ય અડધું થશે તો પ્રક્રિયાનો ક્રમ લખો.
નીચે આપેલા કોષ્ટકમાં આપેલ પરિણામો નીચેની પ્રક્રિયાના ગતિ અભ્યાસ દરમિયાન પ્રાપ્ત થયા:
$2 A + B \longrightarrow C + D$
પ્રયોગ | $[ A ] / molL ^{-1}$ | $[ B ] / molL ^{-1}$ | પ્રાથમિક $rate/molL$ $^{-1}$ $\min ^{-1}$ |
$I$ | $0.1$ | $0.1$ | $6.00 \times 10^{-3}$ |
$II$ | $0.1$ | $0.2$ | $2.40 \times 10^{-2}$ |
$III$ | $0.2$ | $0.1$ | $1.20 \times 10^{-2}$ |
$IV$ | $X$ | $0.2$ | $7.20 \times 10^{-2}$ |
$V$ | $0.3$ | $Y$ | $2.88 \times 10^{-1}$ |
આપેલા ટેબલ માં $X$ અને $Y$ અનુક્રમે શું હશે ?
પ્રક્રિયા $2NO + Cl_2 \rightarrow 2NOCl$ માટે વેગ $= K[NO]_2[Cl_2]$ માટે પ્રક્રિયાનો વેગ અચળાંક કેવી રીતે વધારી શકાય ?