નીચે આપેલી પ્રક્રિયાઓ $NO$ ની $Br_2$ સાથેની પ્રક્રિયા $NOBr$  મેળવવા માટેની છે.

$NO_{(g)} + Br_{2 (g)} $ $\rightleftharpoons$ $ NOBr_{2 (g)} , NOBr_{2 (g)} + NO_{(g)}\rightarrow 2 NOBr_{(g)}$  જો બીજી પ્રક્રિયાએ વેગનિર્ણાયક તબક્કો હોય તો પ્રક્રિયાનો ક્રમ $NO_{(g)} $ ના સંદર્ભમાં........ હશે.

  • A

    $1$

  • B

    $0$

  • C

    $3$

  • D

    $2$

Similar Questions

સામાન્ય પ્રક્યિા લખી તેનો વિકલન વેગ સમીકરણ અને વેગ નિયમન લખો.

પ્રક્રિયા $XA + YB \rightarrow mp + nq$ માટે વેગ $= K[A]^c[B]^d$ તો કુલ પ્રક્રિયા ક્રમ કયો હશે ?

પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના ત્રણ પ્રક્રિયા માટેના દર અચળાંક આંકડામાં સમાન હોય છે. પ્રક્રિયકની સાંદ્રતા સમાન અને  $1\,M$  કરતા વધારે હોય તો આ ત્રણ પ્રક્રિયાનો દર માટે ગતિમાં કયું એક સાચું છે?

$A + B\rightarrow C$ કાલ્પનીકે પ્રક્રિયા માટે ત્રણ જુદાંજુદાં પ્રયોગોમાં નીચેની માહિતી આપેલી છે.

$1$. $[A]$  $0.01$,  $[B]$  $0.01 -$  પ્રક્રિયાનો દર $1.0 \times 10^{-4}$.

$2$. $[A]$  $0.01$,  $[B]$  $0.03 - $ પ્રક્રિયાનો દર  $9.0 \times 10^{-4}$.

$3$. $[A]$  $0.03$,  $[B]$  $0.03 -$  પ્રક્રિયાનો દર  $2.70\times 10^{-3}$  તો દર નિયમ સૂચવે કે...

$N_2O_5\rightarrow 2NO_2 + \frac{1}{2} O_2 $ આપેલ પ્રક્રિયા માટે

$-\frac{d[{{N}_{2}}{{O}_{5}}]}{dt}={{K}_{1}}[{{N}_{2}}{{O}_{5}}]$ ,

$\frac{d[N{{O}_{2}}]}{dt}={{k}_{2}}[{{N}_{2}}{{O}_{5}}]$ ,

$\frac{d[{{O}_{2}}]}{dt}={{K}_{3}}[{{N}_{2}}{{O}_{5}}]$

તો   $K_1$, $K_2$ અને $K_3 $ વચ્ચેનો સંબંધ શું થાય?