શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે $K$ નો એકમ દર્શાવો.

  • A

    મોલ-લિટર $^{-1}$ .સે $^{-1}$

  • B

    સે $^{-1}$

  • C

    (મોલ/લિટર) $ ^{-1}$ . સે $^{-1}$

  • D

    (મોલ/લિટર) $^{1-n}$ .સે $^{-1}$

Similar Questions

$2 NO_{(g)} + Cl_{2(g)} \rightarrow 2NOCl_{(g)}$, પ્રક્રિયા માટે જ્યારે $Cl_2$  ની સાંદ્રતા બમણી થાય. પ્રક્રિયાનો દર વાસ્તવિક કરતા બે ગણો થાય છે. જ્યારે $NO$ ની સાંદ્રતા બમણી થાય ત્યારે દર ચાર ગણો થાય તો પ્રક્રિયાનો ક્રમ શું થશે?

$NO$ અને $Br_2$ વચ્ચેની પ્રક્રિયાથી  $NOBr$ બનવાની પ્રક્રિયાની કાર્યપ્રણાલી નીચે મુજબ છે. :

$NO(g) + Br_2 (g) \rightleftharpoons NOBr_2 (g)$

$NOBr_2(g)+ NO(g)\longrightarrow 2NOBr(g)$

જો બીજો તબક્કો ધીમો તબક્કો હોય, તો $NO(g)$ ની  સાપેક્ષે પ્રક્રિયા ક્રમ ........ થશે.

  • [AIEEE 2006]

શાથી આણ્વીયતા ફક્ત પ્રાથમિક પ્રક્રિયા માટે હોય છે અને પ્રક્રિયા ક્રમ તે પ્રાથમિક તેમજ જટિલ પ્રક્રિયા માટે પણ લાગુ પડે છે ? 

$NO_2 + CO \rightarrow CO_2 + NO,$  પ્રક્રિયા માટે દર સમીકરણ દર $= K [NO_2]^2$ તો ધીમા તબક્કામાં ભાગ લેતા $CO$  ના અણુઓની સંખ્યા કેટલી થશે?

નીચેની પ્રક્રિયાઓ માટે વેગ અભિવ્યક્તિ (રજૂઆત) પરથી તેમના પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંકના પરિમાણો નક્કી કરો : 

$(ii)$ $H _{2} O _{2}( aq )+3 I ^{-}( aq )+2 H ^{+} \rightarrow 2 H _{2} O ( l )+ I _{3}^{-} \quad$ વેગ $=k\left[ H _{2} O _{2}\right][ I ]$