- Home
- Standard 11
- Chemistry
6-2.Equilibrium-II (Ionic Equilibrium)
medium
ધાતુ હાઈડ્રોક્સાઈડ (ઓ.આંક $= + 3$), કે જેની દ્રાવ્યતા $1 \times 10^{-5}$ મોલ/લીટર છે. તેની દ્રાવ્યતા ગુણાકાર શું હોઈ શકે ?
A
$27\times 10^{-20}$
B
$1\times 10^{-20}$
C
$3 \times 10^{-15}$
D
$10^{-15}$
Solution
$K_{sp}$ એ $ AB_3 = 27S^4 = 27(1 \times10^{-5})^{4} = 27 \times10^{-20}$
Standard 11
Chemistry