English
Hindi
6-2.Equilibrium-II (Ionic Equilibrium)
medium

કેટલાંક સિલ્વર ક્ષારની દ્રાવ્યતા ગુણાકાર $ AgCl $ $=$ $2  \times10^{-10}$ ;$AgBr = 5  \times10^{-13}$; $AgCO_3$ $=$ $8  \times10^{-12}$ ; $Agl$ $=$ $8 \times10^{-17 }$ મુજબ છે. નીચેનામાંથી કયો ક્ષાર વધુ દ્રાવ્યતા ધરાવે છે ?

A

$AgCO_3$

B

$Agl$

C

$AgCl$

D

$AgBr$

Solution

$(2),(3),(4)$ ની દ્રાવ્યતા સૂત્ર$\sqrt {{K_{sp}}} $  પરથી, જ્યાં $AgCO_3$ ની દ્રાવ્યતા માટે  ${\left( {\frac{{{K_{sp}}}}{4}} \right)^{1/3}}$

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.