- Home
- Standard 11
- Chemistry
6-2.Equilibrium-II (Ionic Equilibrium)
medium
$A_2B_3$ ના જલીય દ્રાવણમાં તે $A_2B_3 $ $\rightleftharpoons$ $ 2A^{+3} + 3B^{-2}$ પ્રમાણે સંપૂર્ણ આયનીકરણ પામે છે. દ્રાવ્યમાં $A^{+3}$ ની સંખ્યા એ...... બરાબર છે.
A
$B^{-2}$
B
$\frac{3}{2}\,\,{B^{ - 2}}$
C
$\frac{2}{3}\,\,{B^{ - 2}}$
D
$\frac{1}{2}\,\,{B^{ - 2}}$
Solution
$A_2B_3 \rightleftharpoons 2A^{+3} + 3B^{-2}$
$ [2s]^2$ $[3s]^3$
$ 4s^2$ $27s^3$
આથી [$A^{+3}$] ની સંખ્યા એ $\frac{2}{3}{B^{ – 2}}$ બરાબર છે.
Standard 11
Chemistry