- Home
- Standard 11
- Chemistry
6-2.Equilibrium-II (Ionic Equilibrium)
medium
જો $H_2S$ વાયુને $Mn^{2+}\,,Ni^{+2},\, Cu^{+2}$ અને $Hg^{+2}$ આયન ધરાવતા મિશ્રણ માંથી પસાર કરવામાં આવે તો જલીય દ્રાવણ એસિડિક બને છે. તો નીચેના પૈકી કોના અવક્ષેપ મળશે.?
A
$CuS$ અને $HgS$
B
$MnS$ અને $CuS$
C
$MnS$ અને $NiS$
D
$NiS$ અને $HgS$
Solution
એસિડિક માધ્યમમાં $H_2S$ નું આયનીકરણ થવાથી ઓછા $S^{2-}$ આયન ઉત્પન્ન થાય છે. તો આ આયન જેનો $K_{SP} $ ઓછો હોય તેની સાથે જાડાઇને ઘન અવસ્થામાં રૂપાંતર પામે છે. દા.ત$.HgS, CuS$
Standard 11
Chemistry