એક પદાર્થ સ્થિર સ્થિતિમાં રહેલાં બીજા સ્થિર પદાર્થ સાથે સ્થિતિ સ્થાપક રીતે ત્રાંસી દિશામાં અથડાય છે. સંઘાત પછી તેઓ એકબીજાને .............. $^o$ ખૂણે ગતિ કરે.

  • A

    $45$

  • B

    $60$

  • C

    $90$

  • D

    $120$

Similar Questions

$40 kg $દળનું એક સ્કૂટર $4 m/s$ ના વેગથી $60 kg$ દળ ધરાવતા અને $2 m/s$  ના વેગથી ગતિ કરતા બીજા સ્કૂટર સાથે અથડાય છે. અથડામણ પછી બંને સ્કૂટરો અડકેલા રહે છે તો ગતિઊર્જામાં થતો વ્યય.....$J$ શોધો.

સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત કરતાં બે સમાન દળના પદાર્થોના વેગ $15 m/s$  અને $10 m/s$  હોય તો અથડામણ પછી બંને પદાર્થના વેગ કેટલા થાય?

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લોલક $A$ ને શિરોલંબથી $30°$ ના ખૂણેથી મુક્ત કરતાં સમાન દળના લોલક $B $ ને અથડાય છે. અથડામણ બાદ લોલક $A $ કેટલા .....$m$ ઉંચાઈએ પહોંચશે ? લોલકનું કદ અવગણો અને અથડામણ સ્થિતિ સ્થાપક ધારો.

$m$ દળનો એક પદાર્થ $v$ વેગથી પ્રારંભમાં સ્થિર સ્થિતિમાં રહેલો $2m$ દળના બીજા પદાર્થ સાથે હેડઓન સંઘાત કરે છે. સંઘાત પહેલા અને સંઘાત પછી સંઘાતી પદાર્થની ગતિ ઊર્જાનો ગુણોત્તર શું હશે ?

$M=5.99 \,kg$ દળ ધરાવતું એક મોટું ચોસલું બે દળરહિત દોરીઓ વડે લટકાવવામાં આવેલ છે. $m=10\, g$ દળ ધરાવતી ગોળીને ચોસલાંમાં ફાયર (ફોડવામાં) કરવામાં આવે છે અને તે તેમાં ઘૂસી જાય છે. (ચોસલું$+$ગોળી) પછી ઉપર તરફ ગતિ કરે છે, આ દોલક (ચોસલું$+$ગોળી) તેમની માપના અંત્ય બિંદુ આગળ ક્ષણભાર સ્થિર થાય તે પહેલા તેમના દ્રવ્યમાન કેન્દ્ર શિરોલંબ દિશામાં $h=9.8\, cm$ ઊંચાઈએ પહોંચે છે. સંધાત પહેલા તરત જ ગોળીની ઝડપ ..... હશો. ($g =9.8\, ms ^{-2}$ લો.) ($m/s$ માં)

  • [JEE MAIN 2021]