એક બોલને $h_0$  ઉંચાઈએથી ફેંકો. તે પૃથ્વી સાથે $n$ સંઘાત કરે છે. $n$ સંઘાત પછી જો બોલના ઉછળાટનો વેગ $u_n$ હોય અને બોલ $h_n $ ઉંચાઈએ પહોંચતો હોય તો રેસ્ટીટ્યૂશન ગુણાંક ને કયા સૂત્રની મદદથી આપી શકાય?

  • A

    ${e^n}\, = \,\,\,\sqrt {\frac{{{h_n}}}{{{h_0}}}} $

  • B

    ${e^n}\, = \,\,\,\sqrt {\frac{{{h_0}}}{{{h_n}}}} $

  • C

    $ne\,\, = \,\,\sqrt {\frac{{{h_n}}}{{{h_0}}}} $

  • D

    $\sqrt {ne} \,\, = \,\,\sqrt {\frac{{{h_n}}}{{{h_0}}}} $

Similar Questions

બે સમાન ગોળાઓ $A$ અને $B$ અનુક્રમે $0.5 \;m/s$ તથા $ -0.3 \;m/s $ ના વેગથી એક પરિમાણમાં ગતિ કરતાં સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અથડામણ પછી ગોળા $ B$ અને ગોળા $A$ ના વેગ અનુક્રમે કેટલા થાય?

  • [AIPMT 1994]

$2\,kg$ દળ ધરાવતો પદાર્થ એક સ્થિર પદાર્થ સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે અને અથડામણ પછી તે મૂળ દિશામાં પહેલા કરતાં ચોથા ભાગના વેગથી ગતિ શરુ રાખે તો બીજા પદાર્થનું દળ કેટલા ........... $\mathrm{kg}$ હશે?

  • [JEE MAIN 2019]

વિધાન: જો બે સ્થિતિસ્થાપક પદાર્થો વચ્ચે સંઘાત થાય તો સંઘાત દરમિયાન તેમની ગતિઉર્જા ઘટે છે.

કારણ: સંઘાત દરમિયાન આંતરણ્વીય જગ્યા ઘટે છે અને સ્થિતિઉર્જા વધે છે. 

  • [AIIMS 2015]

$m$ દળનો એક પદાર્થ $v$ વેગથી પ્રારંભમાં સ્થિર સ્થિતિમાં રહેલો $2m$ દળના બીજા પદાર્થ સાથે હેડઓન સંઘાત કરે છે. સંઘાત પહેલા અને સંઘાત પછી સંઘાતી પદાર્થની ગતિ ઊર્જાનો ગુણોત્તર શું હશે ?

$m$ દળનો પદાર્થ $v$ વેગથી ગતિ કરીને $m$ દળના પદાર્થ સાથે અસ્થિતિસ્થાપક સંધાત કરે છે.પહેલા પદાર્થનો વેગ $ \frac{v}{{\sqrt 3 }} $ થઇ જતો હોય,બીજા પદાર્થનો વેગ કેટલો થશે?

  • [AIEEE 2005]