- Home
- Standard 11
- Physics
10-2.Transmission of Heat
normal
કાળો પદાર્થ $1227^\circ C$ તાપમાને $5000 \mathring A $ તરંગલંબાઈના મહત્તમ તીવ્રતાના વિકિરણનું ઉત્સર્જન કરે છે. જો તેના તાપમાનમાં $1000^\circ C$ નો વધારો કરવામાં આવે તો ઉત્સર્જાતા મહત્તમ તીવ્રતાના વિકિરણની તરંગલંબાઈ ...... $\mathring A$ થશે.
A$2754.8 $
B$3000 $
C$3500 $
D$4000 $
Solution
$\lambda \, \propto \,\frac{{\text{1}}}{{\text{T}}}\,\,,\,\,\,\frac{{{\lambda _2}}}{{{\lambda _1}}} = \frac{{{T_1}}}{{{T_2}}} = \frac{{1500}}{{2500}} = \frac{3}{5}$
${\lambda _2} = 5000 \times \frac{3}{5} = 3000\,\,{\mathring A}$
${\lambda _2} = 5000 \times \frac{3}{5} = 3000\,\,{\mathring A}$
Standard 11
Physics