બે પ્લેટો પરનો વિદ્યુતસ્થિતિમાન અનુક્રમે $-10\, V$ અને $+ 30 \,V$ બે પ્લેટો વચ્ચેનું અંતર $2\, cm$ હોય તો તેમની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર....$V/m$
$2000$
$1000$
$500 $
$3000$
વિદ્યુતભારિત ગોળીય બોલ માટે, બોલની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન, ત્રિજ્યા સાથે $V=2 a r^2+b$ પ્રમાણે બદલાય છે. અત્રે, $a$ અને $b$ અચળાંકો છે અને $r$ એ કેન્દ્રથી અંતર છે. બોલની અંદર વિદ્યુતભાર ધનતા $-\lambda a \varepsilon$ છે. $\lambda$ નું મૂલ્ય $..............$ થશે.
જો કોઇ વિસ્તારમાં વિદ્યુત વિભવ ( વોલ્ટમાં ) $V (x,y,z) =6xy-y+2yz $ દ્રારા દર્શાવવામાં આવે તો $(1,1,0)$ બિંદુ પર વિદ્યુતક્ષેત્ર ______ $N/C$
એક વિદ્યુતભારીત કણથી અચૂક અંતરે વિદ્યુત ક્ષેત્રની તિવ્રતા $500\, V/m$ અને વિદ્યુત સ્થીતીમાન $3000\ V$ છે તો આ અંતર કેટલા ......$m$ હશે?
વિધુતસ્થિતિમાન $V = (5x^2 + 10x -9)\ volt$ હોય તો $x = 1\ m$ બિંદુએ વિધુતક્ષેત્ર કેટલા ......$V/m$ થાય?
જો $x$ અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન $x=-2\,m$ થી $x=+2\,m$ વચ્ચે નિયમિત $60\,V$ થી $20\,V$ સુધી ઘટતું રહેતું હોય તો ઉગમ બિંદુએ વિદ્યુતક્ષેત્રનું મુલ્ય કેટલું થાય?