- Home
- Standard 12
- Physics
મીટરબ્રીજમાં બે ગેપમાં અનુક્રમે $10\, \Omega$ અને $30 \,\Omega$ નાં અવરોધ છે. આ અવરોધોની અદલા બદલી કરતાં તટસ્થ બિંદુ.....સેમી ખસશે.
$25$
$33.3$
$50$
$66.67$
Solution
$\frac{{{R_1}}}{{{R_2}}}\,\, = \,\,\frac{{{{l}_1}}}{{100 – {{l}_1}}}\,\,\,$ માં
${R_1}\, = \,\,\,10\,\Omega ,\,\,{R_2}\,\, = \,\,30\,\,\Omega $ મૂકતાં
$\frac{{10}}{{30}}\,\, = \,\,\frac{{{{l}_1}}}{{100 – {{l}_1}}}$
$\therefore \,\,\,30{{l}_1}\,\, = \,\,1000\,\, – \,\,10{{l}_1}$
$\therefore \,\,\,{{l}_1}\,\, = \,\,25\,\,$ સેમી
હવ, અવરોધોની અદલા બદલી કરતાં $R_1 = 30\, \Omega , R_2 = 10\, \Omega$
$\therefore \,\,\frac{{30}}{{10}}\,\, = \,\,\frac{{{{l}_2}}}{{100 – {{l}_2}}}$
$\,\therefore \,\,300\,\, – \,\,3{{l}_2}\,\, = \,\,{{l}_2}\,\,\,$
$\,\therefore \,{{l}_2} = \,\,75$ સેમી
તેથી તટસ્થ બિંદુ $75 – 25 = 50$ સેમી ખસશે.