English
Hindi
Mathematical Reasoning
easy

જો $ab = 0$ તો $(a \neq 0$ અથવા $b = 0)$ નું સમાનાર્થીં પ્રેરણ લખો.

A

જો $(a = 0$ અથવા $b \neq 0)$ તો $ab = 0$

B

જો $ab = 0$ તો $(a \neq 0$ અથવા $b \neq 0)$

C

જો $(a = 0 $ અને $b = 0)$ તો $ab \neq 0     $     

D

જો $(a \neq 0$ અને $b \neq 0)$ તો $ab \neq 0$

Solution

ધારો કે $p : ab = 0, q : a = 0, r : b = 0 $

તેથી આપેલ વિધાન $p \Rightarrow  q \vee r$ નું સમાનાર્થીં પ્રેરણ  $\sim  (q \vee r) \Rightarrow  \sim  p$

$ \sim  q \wedge  r \Rightarrow  \sim  p$ 

જો $(a \neq 0$ અને $b \neq 0)$ તો $ab \neq 0$

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.