English
Hindi
14.Probability
medium

એક માણસ અને તેની પત્ની બે હોદ્દા માટે ઈન્ટરવ્યૂહ આપે છે તો પતિની પસંદગી થવાની સંભાવના $1/7$ છે. અને પત્નીની પસંદગી થવાની સંભાવના $1/5$ છે. તો બંને પૈકી એકની પસંદગી થવાની સંભાવના કેટલી થાય ?

A

$1/7$

B

$2/7$

C

$3/7$

D

આપેલ પૈકી એક પણ નહિં.

Solution

પતિની પસંદગી ન થવાની સંભાવના $ = \,\,1\,\, – \,\,\frac{1}{7}\,\, = \,\,\frac{6}{7}$

પત્નીની પસંદગી ન થાય  સંભાવના $ = \,\,1\,\, – \,\,\frac{1}{5}\,\,\, = \,\,\frac{4}{5}$

માત્ર પતિની  થાય તેવી  સંભાવના   $ = \,\,\frac{1}{7}\,\, \times \,\,\frac{4}{5}\,\, = \,\,\frac{4}{{35}}$

માત્ર પત્નીની  થાય તેવી  સંભાવના  $ = \,\,\frac{1}{5}\, \times \,\frac{6}{7}\,\, = \,\,\frac{6}{{35}}$

આથી માંગેલ સંભાવના  ${\text{ }} = \,\,\frac{6}{{35}}\,\, + \,\,\frac{4}{{35}}\,\, = \,\,\frac{{10}}{{35}}\,\, = \,\,\frac{2}{7}$

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.