- Home
- Standard 11
- Physics
1.Units, Dimensions and Measurement
normal
પોલા નળાકારની બાહ્ય અને આંતરીક ત્રિજ્યાઓ અનુક્રમે $(4.23 \pm 0.01)cm$ અને $(3.89 \pm 0.01) cm$ છે. નળાકારની દિવાલની જાડાઈ શું હશે ?
A
$(0.34 \pm 0.02) cm$
B
$(0.17 \pm 0.02) cm$
C
$(0.17 \pm 0.01) cm$
D
$(0.34 \pm 0.01) cm$
Solution
દીવાલ ની જડાઈ $\,\,\left( {\text{t}} \right)\,\, = \,\,{r_1}\,\, – \,\,{r_2}$
$t\,\, = \,\,4.23\,\, – \,\,3.89\,\, = \,\,\,0.34\,cm$
$\Delta t\,\, = \,\, \pm \,\,\left( {\Delta {r_1}\,\, + \,\,\Delta {r_2}} \right)\,\, = \,\,\left( {0.01\,\, + \;\,0.01} \right)\,\, = \,\,0.02\,\,cm$
ત્યારેજડાઈ $ = \,\,\left( {t\,\, \pm \,\,\Delta t} \right)\, = \,\,\left[ {0.34\,\, \pm \,\,0.02} \right]\,\,cm$
Standard 11
Physics