- Home
- Standard 11
- Physics
1.Units, Dimensions and Measurement
normal
$23.023, 0.0003$ અને $2.1 \times 10×^{-3}$ સાર્થક અંકોની સંખ્યા અનુક્રમે .......છે.
A
$5, 5, 2$
B
$4, 4, 2$
C
$5, 1, 2$
D
$5, 1, 5$
Solution
$23.023 $ ના સાર્થક અંકોની સંખ્યા $(2, 3, 0, 2, 3) = 5;$ $0.0003 $ ના સાર્થક અંકોની સંખ્યા $( 3) = 1; $
$2.1 × 10^{-3}$ ના સાર્થક અંકોની સંખ્યા $(2, 1) = 2$
Standard 11
Physics
Similar Questions
normal