ફાઈલીંગ ટ્યૂબમાંથી મળતા ક્ષ-કિરણઓની સખતાઈ શું દર્શાવે છે ?
ફિલામેન્ટમાં પ્રવાહ
ટ્યૂબમાં હવાનું દબાણ
ટાર્ગેંટનો સ્વભાવ
કેથોડ અને ટાર્ગેંટ વચ્ચેનો p.d
ઇલેક્ટ્રૉનનું દ્રવ્યમાન કેવી રીતે શોધી શકાય ?
ઇલેક્ટ્રોનનો કણ સ્વભાવ અને તરંગસ્વભાવ કઈ ધટનાથી સાબિત થાય.
ગેસ ડિસ્ચાર્જ ટ્યૂબમાં ધન સ્તંભનો રંગ …..
$1$ જૂલ બરાબર કેટલા $eV$ થાય ?
$X-$ કિરણોની શોધ કોણે કરી ?