$C{N^ - },CO$અને $N{O^ + }$ ઘટકોમાં સામાન્ય ઘટના નીચેનામાંથી કઇ હશે?
બંધ ક્રમાંક = ત્રણ અને સમઇલેક્ટ્રોનીય
બંધક્રમાંક = ત્રણ અને નિર્બળ ફીલ્ડ લીગાન્ડ
બંધક્રમાંક = ત્રણ અને એસેપ્ટર્સ
સમઇલેક્ટ્રોનીય અને નિર્બળ ફિલ્ડ લીગાન્ડ
આયનો/અણુઓને ધ્યાનમાં લો.
$O _{2}^{+}, O _{2}, O _{2}^{-}, O _{2}^{2-}$
ચઢતા બંધક્રમાંકનો સાચો વિકલ્પ શોધો.
નીચે આપેલમાંથી સ્પીસીઝોની સંખ્યા કે જે અનુચુંબકીય છે અને જેનો બંધક્રમાંક એકને સમાન (બરાબર) છે તે_______
$\mathrm{H}_2, \mathrm{He}_2^{+}, \mathrm{O}_2^{+}, \mathrm{N}_2^{2-}, \mathrm{O}_2^{2-}, \mathrm{F}_2, \mathrm{Ne}_2^{+}, \mathrm{B}_2$
નીચેના પૈકી ક્યો અનુચુંબકીય છે ?
બેરીલિયમ $\left( {{\rm{B}}{{\rm{e}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, બંધક્રમાંક, ચુંબકીય ગુણો તથા ઊર્જા આલેખ આપી તેના અસ્તિત્વ વિશે લખો.
$C _{2}^{2-}, N _{2}^{2-}$ અને $O _{2}^{2-}$ ના બંધ ક્રમાંકોનો સાચો ક્રમ શોધો.