અર્જેંન્ટાઈટ એ કોની અયસ્ક છે ?
આયર્ન
સોનું
પ્લેટીનમ
ચાંદી
આર્જેંનાઈટ – $Ag_2S$
ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં કોક સાથે ચૂનો ગરમ કરવા પર, આપણને શું મળે છે ?
કઇ ધાતુઓના નિષ્કર્ષણમાં સ્વયં રિડક્શન પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
હવાની ગેરહાજરીમાં કાચી ધાતુને તેના ગલનબિંદુ કરતા નીચા તાપમાને ગરમ કરવાને શુ કહે છે ?
નીચેના પૈકી કઇ આયર્નની ખનિજ છે?
વાત ભઠ્ઠીમાં ચુલાનું તાપમાન જાળવી ……..રાખે છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.