ઝીંક બ્લેન્ડ હવામાં રોસ્ટ કરવામાં આવે તો શું આપે છે?
ઝીંક કાર્બોનેટ
$SO_2$ અને $ZnO$
$ZnS$ અને $ZnSO_4$
$CO_2$ અને $ZnO$
$ZnS + O_2 \rightarrow ZnO + SO_2$
કઇ કાચી ધાતુના સંકેન્દ્રણ ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોણ થાય છે ?
ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં કોક સાથે ચૂનો ગરમ કરવા પર, આપણને શું મળે છે ?
નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે ?
સલ્ફાઇડ કાચી ધાતુમાંથી કોપરના નિષ્કર્ષણમાં, કોપર સલ્ફાઇડના અંતે કોના દ્વારા રિડક્શનથી ધાતુ મળે છે ?
કેલોમલ કોનું નામ છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.