English
Hindi
General Principles and processes of Isolation of Elements
easy

$Ti_{(s)}\,\, + \,\,2I_{2(g)}\,\,\xrightarrow{{523\,K}}\,\,Til_4{(g)}\,\,\xrightarrow{{1700\,K}}\,\,Ti_{(s)}\,\, + \,\,2I_{2(g)}$ સમીકરણ દ્વારા કઈ શુદ્ધિકરણી પ્રક્રિયા દર્શાવી છે ?

A

વાન આર્કેલ

B

વિભાગીય શુદ્ધિકરણ

C

ક્યુપેલેશન

D

પોલિંગ

Solution

$Ti $ અને $Zn$ જેવી ધાતુઓ વાન આર્કેંલ પધ્ધતિથી શુધ્ધ કરાય છે.

Standard 12
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.