- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
easy
ઓક્સાઈડ $(Al_2O_3)$ માંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ......દ્વારા થાય છે.
A
$Al_2O_3$ ના વિદ્યુતવિભાજ્ય રીડકશન
B
કાર્બન સાથે $Al_2O_3$ નું રીડકશન
C
સોડિયમ સાથે $Al_2O_3$ નું રીડકશન
D
$CO$ સાથે $Al_2O_3$ નું રીડકશન
Solution
$Al_2O_3$ નું ગલનબિંદુ $2000$ છે, બાષ્પ અવસ્થામા એલ્યુમિનિયમ મળે છે. જે ઘણું વધુ ક્રિયાશીલ છે. આથી $Al_2O_3$ ના વિદ્યુત વિભાજ્ય રીડકશનની શ્રેષ્ઠ પદ્ધતિ $Na_3AlF_6$ અને $CaF_2$ સાથેનાં મિશ્રણ દ્વારા શક્ય છે.
Standard 12
Chemistry