- Home
- Standard 12
- Chemistry
Similar Questions
સૂચિ$-I$ને સૂચિ$-II$ સાથે જોડો.
સૂચિ$-I$ (પ્રક્રિયા) | સૂચિ$-II$ (ઉદીપક) |
$(a)$ ડેક્રોનની પ્રક્રિયા | $(i)$ $ZSM-5$ |
$(b)$ સંપર્ક પ્રક્રિયા | $(ii)$ $CuCl _{2}$ |
$(c)$ હાઇડ્રોકાર્બનનું તોડવું | $(iii)$ $Ni ^{\prime}$ કણો |
$(d)$ વનસ્પતિજ તેલોનું હાઇડ્રોજનીકરણ | $(iv)$ $V _{2} O _{5}$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો