English
Hindi
General Principles and processes of Isolation of Elements
easy

ઝોન રિફાઇનીંગ પધ્ધતિ....... મેળવવા વપરાય છે.

A

ખૂબ ઉંચુ તાપમાન

B

ખૂબ જ શુધ્ધ $Al$

C

ખૂબ જ શુધ્ધ અર્ધધાતુ

D

ખૂબ જ શુધ્ધ ઓક્સાઇડ

Solution

જ્યારે અશુધ્ધ ધાતુના પીગળેલ દ્રાવણને ઠંડુ પાડવામાં આવે ત્યારે ધાતુ સ્ફટિકીકરણ પામે છે અને અશુધ્ધિ પીગળેલ અવસ્થામાં અને અશુધ્ધિ પીગળેલ અવસ્થા રહે છે. આ પધ્ધતિથી $Si, Ge,$ અને $Ga$ ને શુધ્ધ કરાય છે.

Standard 12
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.