English
Hindi
General Principles and processes of Isolation of Elements
medium

કેસિટેરાઇટ ખનીજને કઈ પદ્ધતિથી સંકેન્દ્રિત કરવામાં આવે છે ?

A

ફીણપ્લવન

B

રિડકશન

C

ચુંબકીય અલગીકરણ

D

વિદ્યુતવિભાજન

Solution

કેસિટેરાઇટ $(SnO_2)$ ચુંબકીય આકર્ષણ ધરાવતું નથી, તેથી તેમાં રહેલી ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષણ ધરાવતી અશુદ્ધિને આસાનીથી અલગ કરી શકાય.

Standard 12
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.