English
Hindi
General Principles and processes of Isolation of Elements
easy

કઈ પદ્ધતિ દ્વારા $Al_2O_3$ માંથી $Al$ પ્રાપ્ત કરવામાં આવે છે ?

A

ઉષ્મિય રિડક્શન

B

જળીય ધાતુકર્મ વિધિ

C

વિધુત વિભાજ્ય રિડક્શન

D

આર્યન દ્વારા રિડક્શન

Solution

બધી જ ધાતુઓ કે જેમની પાસે ઉચ્ચ ઇલેકટ્રો પોઝિટિવ પ્રકૃતિ છે. વિધુત વિભાજ્ય રિડક્શન શ્રેષ્ઠ પદ્ધતિ છે.

Standard 12
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.