$Fe$ ના નિષ્કર્ષણમાં મળતો સ્લેગ........... છે.
$FeO$
$FeSiO_3$
$MgSiO_3$
$CaSiO_3$
$Fe$ ના નિષ્કર્ષણમાં $CaSiO_3$ સ્લેગ મળે છે.
$Cr_2O_3$ ને એલ્યુમિનિયમ સાથે ગરમ કરતા તેના રીડકશનને શું કહે છે ?
કોપર પાયરાઇટ્સમાંથી કોપરનુ નિષ્કર્ષણ વાતભઠ્ઠીમાં ગરમ કરીને કરવામાં આવે છે. આ પદ્ધતિ ક્યા સિદ્ધાંત પર આધારિત છે ?
નીચેનામાથી કયું ખોટું છે ?
કયું ખનીજ $Al$ ધરાવતું નથી ?
સીસા (લેડ) નરમ પડવું એટલે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.