- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
medium
સલ્ફાઇડ ખનીજોમાંથી ધાતુ મેળવવા પ્રથમ તેનું ઑક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે, નહી કે સીધું જ સલ્ફાઇડ ખનીજનું રિડકશન, કારણ કે .....
A
$CO_2$ ઉષ્માગતિકીય રીતે $CS_2$ કરતાં વધુ સ્થાયી છે.
B
ધાતુના સલ્ફાઇડ એ ધાતુના ઑક્સાઇડ કરતાં ઓછા સ્થાયી હોય છે.
C
$CO_2$ એ $CS_2$ કરતાં વધુ બાષ્પશીલ છે.
D
ધાતુના સલ્ફાઇડો એ ઉષ્માગતિકીય રીતે $CS_2$ કરતાં વધુ સ્થાયી હોય છે.
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Chemistry