English
Hindi
General Principles and processes of Isolation of Elements
easy

$Pb$ અને $Sn$ કાચી ધાતુમાંથી........ રીતે મેળવાય છે.

A

$C$ વડે રિડક્શન અને પોતાનું રિડકશન

B

પોતાના વડે રિડક્શન અને $C$ રિડક્શન

C

વિદ્યુત વિભાજન અને પોતાના દ્વારા રિડક્શન

D

પોતાના દ્વારા રિડક્શન અને વિદ્યુતવિભાજન

Solution

$PbO$ અને $PbSO_4$ એ $PbS$ વડે રિડક્શન પામી $Pb$ આપે છે.

$2PbO + PbS \rightarrow 3Pb + SO_2 $

$ PbSO_4 + PbS \rightarrow 2Pb + 2SO_2$

Standard 12
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.