સિનાબાર એ કોની અયસ્ક છે ?
સીરીયમ
મર્કયુરી
કોપર
કેલ્શિયમ
સિનાબાર -$HgS$
બ્લીસ્ટર કોપર એ…….
નિક્ષાલન (leaching) પદ્ધતિમાં, કાચી ધાતુ બોકસાઈટનુ $NaOH$ સાથે શોધન કરવામાં આવે છે કે જે $'X'$ ઉત્પન્ન કરે છે. જ્યારે $'X'$ ના જલીય દ્રાવણમાં $CO_2$ પસાર કરવામાં આવે ત્યારે એક જલીય સંયોજન $'Y'$ નુ અવક્ષેપન થાય છે. તો $'X'$ અને $'Y'$ અનુક્રમે જણાવો.
નીચેના પૈકી કઇ ધાતુનુ નિક્ષાલન સાયનાઇડ પદ્ધતિથી કરવામાં આવે છે ?
એલ્યુમિનિયમના અયસ્કનું સંકેન્દ્રણ કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે?
તેના સલ્ફાઇડ અયસ્કમાંથી કોપરના નિષ્કર્ષણ દરમિયાન સિલિકાનો ઉમેરો એ $….$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.