$20m$ વળાંકવાળો બ્રિજને કાર સંપર્ક છોડયા વગર પસાર કરવા માટે કારની ઝડપ કેટલા........$m/s$ રાખવી જોઇએ? $(g = 9.8\;m/{s^2})$
$7$
$14$
$289$
$5$
$m$ દળ ધરાવતો એક પદાર્થ અચળ ઝડપ સાથે $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે તેના પર અચળ મૂલ્યનું $F$ બળ લાગે છે. તો પદાર્થની ગતિ ઉર્જા કેટલી થાય ?
એક ધડિયાળમાં સેકન્ડ કાંટા અને મિનિટ કાંટાની લંબાઈ અનુક્રમે $75 \mathrm{~cm}$ અને $60 \mathrm{~cm}$ છે. $30$ મિનિટ ગાળામાં સેકન્ડ કાંટાની ટોચ (છેડો) મીનીટ કાંટાની ટોચ (છેડા) કરતાં $x$ જેટલું વધારે અંતર કાપે છે. $x$ નું મૂલ્ચ મીટર માં લગભગ. . . . . . .હશે. $(\pi=3.14$ લો )
$600 \,rev/minute$ ની કોણીય ઝડપથી ફરતાં પંખાને બંધ કરતાં $60$ પરિભ્રમણમાં સ્થિર થઇ જાય છે.તો સ્થિર થતાં ........ $(\sec)$ સમય લાગે.
ઘડિયાળમાં મિનિટ કાંટો અને કલાક કાંટાનો કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
એક અયળ વેગથી વર્તુળાકાર પથ પર ગતિ કરતા ૫દાર્થનું શું અયળ હોય છે ?