તળાવમાં રહેલું $0^o C$ તાપમાન ઘરાવતું પાણીમાં $1 \,cm$ જાડાઇનો બરફનો સ્તરબનતા $7 \,h$ સમય લાગતો હોય તો બરફના સ્તરની જાડાઇ $1 \,cm$ થી $2 \,cm$ થતા ......... $hrs$ લાગશે.
$7$
$14$
$3.5$
$21$
સ્લેબ સમાન જાડાઈના કોપર અને બ્રાસના બે સમાંતર સ્તર છે અને ઉષ્મીય વાહકતા $1:4$ ના ગુણોત્તર છે. જો બ્રાસની મુક્ત બાજુનું તાપમાન $100°C$ અને કોપરનું $0°C$ છે. તો અત:બાજુનું તાપમાન ....... $^oC$ છે.
${K_1}$ અને ${K_2}$ ઉષ્માવાહકતા ધરાવતા બે સમાન સળિયાને શ્રેણીમાં જોડેલ છે.તો તેની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થશે?
પદાર્થ કે જેની લંબાઈ $1\; m$ છે અને તેનું ક્ષેત્રફળ $0.75\; m ^2$ છે. તેનો ઉષ્મા વહનનો દર $6000 \;J / s$ જેટલો છે. બે સળિયાના તાપમાનનો તફાવત શોધો જો $K=200 \;J m ^{-1} K ^{-1}$ હોય તો
જુદા જુદા દ્રવ્યોના બનેલા બે ગોળાઓમાં પ્રથમ ગોળાની ત્રિજ્યા બીજા ગોળાની ત્રિજ્યા કરતાં બમણી અને દીવાલની જોડાઈ ચોથા ભાગની છે. તેમને સંપૂર્ણપણે બરફથી ભરી દેવામાં આવે છે. જો મોટી ત્રિજ્યા ધરાવતા ગોળાના બરફને સંપૂર્ણપણે પીંગળતાં લાગતો સમય $25 min$ અને નાની ત્રિજ્યા ધરાવતા ગોળાના બરફને સંપૂર્ણપણે પીંગળતાં લાગતો સમય $16 min$ હોય, તો મોટા અને નાના ગોળાનાં દ્રવ્યોની ઉષ્માવાહકતાનો ગુણોત્તર ..........
ઉષ્માવાહકતાના મૂલ્યનો આધાર કઈ કઈ બાબતો પર છે ?