- Home
- Standard 11
- Chemistry
$MY$ અને $NY_3$ બે લગભગ અદ્રાવ્ય ક્ષાર ઓરડાના તાપમાને $K_{sp} $ ના સમાન મૂલ્યો $6.2 \times 10^{-13}$ ધરાવે છે. તો $MY$ અને $NY_3$ ના સંદર્ભમાં ક્યુ વિધાન સાચું છે ?
ક્ષારો $MY$ અને $NY_3$ શુદ્ધ પાણી કરતા $0.5 \,M\, KY$ માં વધુ દ્રાવ્ય છે
$MY$ અને $NY_3$ ના દ્રાવણમાં $KY$ ઉમેરવાથી તેની દ્રાવ્યતા પર કોઈ અસર થતી નથી
ક્ષારો $MY$ અને $NY_3$ ની પાણીમાં દ્રાવ્યતા સમાન છે
$NY_3$ કરતા $MY$ ની પાણીમાં મોલર દ્રાવ્યતા ઓછી છે
Solution
For $M Y: K_{s p}=s_{1}^{2}$
$\Rightarrow s_{1}=\sqrt{K_{s p}}=\sqrt{6.2 \times 10^{-13}}$
$=7.87 \times 10^{-7} \mathrm{mol} \mathrm{L}^{-1}$
For $N Y_{3}: K_{s p}=27 s_{2}^{4}$
$\Rightarrow s_{2}=\sqrt[4]{\frac{6.2 \times 10^{-13}}{27}}$
$=3.89 \times 10^{-4} \mathrm{mol} \mathrm{L}^{-1}$
Hence, molar solubility of $MY$ in water is less than that of $NY_3$ .